જૂનાગઢમાં નીચલા દાતારબાપુની જગ્યાનાં દર્શન કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા


ગુજરાત રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ નીચલા દાતારબાપુની દરગાહની મુલાકાત લીધી હતી અને નીચલા દાતારબાપુની દરગાહનાં દર્શન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કર્યા હતા. આ તકે હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી મુન્નાબાપુ, વહાબભાઈ કુરેશી, સોહીલ સીદ્દીકી, રેહાન બાબી, જીસાન હાલેપોત્રા, બટુકભાઈ મકવાણા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રી નીચલા દાતારબાપુની જગ્યાનાં વિકાસ કામો માટેની ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!