દિવાળી પર્વની શરૂઆતમાં આજે ધનતેરસનાં દિવસે સોમનાથ મંદિરમાં ભાવિકોની સાવ પાંખી હાજરી જાેવા મળી રહી છે. ટ્રસ્ટનાં અતિથીગૃહો રોશનીથી ઝળહળતા થયા છે. દર્શન પાસ બુકીંગ વ્યવસ્થા જૂના પથિકાશ્રમ મેદાનમાં તૈયાર રખાયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews