દ્વારકાનાં શિવરાજપુર બીચે સહેલાણીઓ ઉમટયા

યાત્રાધામ દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચને થોડા દિવસો પહેલા સહેલાણીઓ માટે ખુલ્લો મુકાતા દ્વારકાધીશને દર્શને આવેલા પર્યટકો બીચ ખાતે ઉમટી પડયા હતાં. આમ ભીડ ઉમટી પડતાં કોરાનાનું સંક્રમણ વધવાની પુરેપુરી શકયતા હોવાથી ફરીથી શિવરાજપુર બીચ ઉપર પ્રતિબંધ ફરમાવવા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!