દિવાળીનાં તહેવારોમાં દ્વારકામાં ભાવિકો ઉમટી પડયા

0

યાત્રાધામ દ્વારકામાં દિવાળીનાં તહેવારો દરમ્યાન યાત્રિકો બહોળી સંખ્યામાં ઉપટી પડેલ હતાં. દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજનાં તહેવારોમાં દ્વારકામાં માનવ કીડીયારૂ ઉમટી પડયું હતું. અને ગોમતી નદીમાં સ્નાન કરી કાળીયા ઠાકુરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ હતી. હાલમાં કોરોનાની મહામારીને કારણે જગત મંદિરમાં સોશ્યલ ડીસ્ટન્સનાં પાલન સાથે ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો અને કોરોનાની મહામારી વહેલી તકે ભારત દેશમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!