કેશોદમાં ગળાફાંસો ખાઈ આપઘાત

કેશોદનાં આનંદ એપાર્ટમેન્ટ રૂમ. નં.૧૩માં રહેતા સાગરભાઈ મનુભાઈ જાેષી (ઉ.વ.રપ) નામનાં યુવાને કોઈપણ અગમ્ય કારણોસર પોતાની મેળે તેમના ગળેફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે કેશોદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!