બાંટવા તાલુકાનાં કોડવાવ ગામે જુગાર દરોડો : ચાર ઝડપાયા

0

બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે કોડવાવ ગામે આવેલા હિરેનકુમાર અશ્વીનભાઈ નંદાણીયાના મકાન ઉપર જુગાર અંગે દરોડો પાડતાં હિરેનકુમાર અશ્વિનભાઈ નંદાણીયા, દિનેશભાઈ રાજાભાઈ પીઠીયા, અશોકભાઈ ધનાભાઈ નંદાણીયા, રમેશભાઈ પોલાભાઈ કરંગીયાને રૂા.૩૧૦૭૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ૪-પ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!