જામકંડોરણા શહેર હવે સીસીટીવી કેમેરાથી સુસજ્જ બનશે : જયેશ રાદડીયા

જામકંડોરણા શહેર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમગ્ર શહેરને આવરી લઈને ગુન્હાખોરી નાથવાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવાનુ આયોજન યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાના સક્રિય પ્રયાસોથી અને વિઠ્ઠલભાઈ રાદડીયા ચેરીટ્રેબલ ટ્રસ્ટના સંપુર્ણ સહયોગથી કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે થનાર કુલ ખર્ચ રૂા.૧૫ લાખનો સંપુર્ણ સહયોગ શ્રીવિઠલભાઈ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. સીસીટીવી કેમેરા લગાવીને ટુંક સમયમા આ યોજના કાર્યરત કરવામાં આવનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!