ઉનાના ઉમેજ ગામે વીજતંત્રના અધિકારીઓએ રોફ જમાવતા ગ્રામજનોમાં આક્રોશ

ઉનાના ઉમેજ ગામે વહેલી સવારે જીઈબીના અધિકારીઓ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી. ઉમેજ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ મેઘનાથી મોજગીરી મોહનગીરીના ઘરે મહિલાઓ એકલી હતી અને ઘરનો દરવાજાે ખોલતાં વાર લાગતાં વીજતંત્રના અધિકારીઓએ ‘દરવાજાે ખોલો નહીં તો અમારી સાથે પોલીસ છે’ તેવો રોફ જમાવતાં ગ્રામજનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. ચેકીંગ માટે આવેલા વીજતંત્રના અધિકારીઓ માસ્ક પહેર્યા વગર આવ્યા હતા અને સોશ્યલ ડિસ્ન્ટસ પણ નહીં જાળવી સરકારની કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!