જૂનાગઢમાં ૬ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

0

જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.કે.ડાકી અને સ્ટાફે સાંઈબાબા મંદિરવાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચંદ્રીકાબેન જેન્તીભાઈ ગજેરા, દક્ષાબેન કલ્પેશભાઈ સીંધવા, જાણકીબેન પપ્પુભાઈ છત્રાળા, મીણાબેન સુરેશભાઈ ત્રાંબડીયા, શોભનાબેન હરેશભાઈ વાઢીયા અને જયોત્સનાબેન શાંતીલાલ સાવલીયાને રૂા.૩૦,રપ૦ ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા કલમ ૧ર હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.કે. ડાકી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!