લોઢવા મુકામે પ્રમુખ સ્વામીનાં જન્મ દિવસે ગેઈટનું લોકાર્પણ કરાશે

0

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી લોઢવામાં સ્વામીનારાયણ મંદિર બનાવેલ હતું. આ મંદિરનું તોરણીયું પ્રવેશ દ્વાર પડી જતાં લોઢવાનાં સરપંચ ગોવિંદભાઈ ભોળાએ આ જગ્યાએ પ્રવેશ દ્વાર બનાવેલ. આ પ્રવેશ દ્વારનું નામ પ્રમુખ સ્વામી દ્વાર રાખવામાં આવેલ છે. આ દ્વારનું લોકાર્પણ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે તા. રર-૧ર-ર૦ને મંગળવારનાં દિવસે અખંડ ચિંતન સ્વામી તથા પૂ. સેવાજીવન સ્વામીનાં હસ્તે લોકાર્પણ કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews