જૂનાગઢમાં ત્રિશુલ દીક્ષાવિધિનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં પ્રખંડ-૨ અંતર્ગત વોર્ડ નંબર ૯ માં આવેલ ઉપરકોટ નજીક રામજી મંદિરે શનિવારે૧૧ હોમાત્મક હનુમાન ચાલીસા પૂર્ણ કર્યા પછી ૬૦ બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી. આ વિસ્તારના તમામ ગૌરક્ષકો, યુવાનો મોટી સંખ્યામાં જાેડાયા હતા. આ મંદિરના પૂજારી શ્રેયાંશ અગ્રાવતે પણ દીક્ષા લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!