જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૦, મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૧૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!