માણાવદરમાં ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરી રહેલા એનસીપીના હોદેદારોની અટક કરાઈ

માણાવદરમાં એનસીપીનાં મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ સહિતનાં હોદેદારો દ્વારા આજે ભર બજારમાં ભાજપની ઠાઠડી કાઢીને ભાજપ તારા વળતા પાણી હાય હાયનાં નારા લગાડી વિરોધ કરી રહેલા હોય પોલીસ દ્વારા તેમની અટક કરાઈ હતી. ભાજપ શાસીત માણાવદર નગરપાલિકા દ્વારા દરેક કરવેરામાં વધારો કરી પ્રજાની ઉપર બોજ ઝીંકી દીધો છેે. તેમજ માણાવદર શહેર સહિત ગામડાઓ પાણી, રોડ, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત હોય એનસીપી દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!