ચોરવાડનાં ગડુ નજીક ટ્રકે હડફેટે લેતા ચાલકનું મૃત્યુ

માળિયાહાટીના તાલુકાનાં કાણેક ગામે હાલ રહેતા અનીલભાઈ તીજાભાઈ પાડવી આદીવાસીએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ટ્રક નં.જીજે-રપ-યુ – ૩૯૧૧નાં ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી અને ફરીયાદીનાં ભાઈ સુનીલના હવાલાની મોટર સાયકલ નં.જીજે-૧૧-ડબલ-ઈઈ- ૮૭૮રને હટફેટે લેતા ફરીયાદીનાં ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!