કેશોદમાંથી મોબાઈલની થયેલી ચોરી

0

વંથલી તાલુકાનાં સાંતલપુરધાર ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે ઉદયભાઈ બાલાભાઈ કરમટા (ઉ.વ.૩૧) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનો સેમસંગ કંપનીનો ગેલેકસી જે-૭ મોબાઈલ રૂા.૪ હજારની કિંમતનો કેશોદમાં ચાર ચોક નજીક મોટરસાયકલની પેટ્રોલની ટાંકી ઉપર રાખેલ હોય ત્યાંથી કોઈ શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!