માળીયાહાટીનાનાં અમરાપુર ગામે નાબાર્ડના ઉપક્રમે પ્રશિક્ષક વર્કશોપ યોજાયો

0

માળીયાહાટીનાના અમરાપુર ગામે નાબાર્ડ દ્વારા તાજેતરમાં પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યની વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં કિરણ રાઉત, નાબાર્ડ, ડીડીએમ, દર્શન સૂત્રેજા, કાનાભાઈ ગલચર, શ્રી લક્ષ્મણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૭૦ સ્વ-સહાય જૂથની બહેનોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં આર્ત્મનિભર યોજના, ઇ-શક્તિ, પંચસૂત્ર અંગે વિશેષ માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!