માણાવદરમાં નેત્રયજ્ઞ યોજાયો

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ અને લાયન્સ કલબ માણાવદર દ્વારા ૪૪ર નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પનું ઉદઘાટન ડો. પંકજ જાેષીનાં હસ્તે થયું હતું. માણાવદર તાલુકાનાં જરૂરીયાતમંદ ૯૦ દર્દીઓએ નિદાન કરાવ્યું હતું. જેમાં ૪૦ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!