ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબૂમાં લેવાના વિવિધ પ્રયાસો વચ્ચે રાજ્યની પ્રજા પાસેથી આઠ મહિનામાં રૂા.૧૧૬ કરોડનો દંડ માત્ર માસ્ક ન પહેરવા બદલ વસૂલી લેવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. કોરોનાને નાથવા નીકળેલી રાજ્ય સરકારે પોતાની પાસે કોરોનાની માહિતી સીમિત હોવાની વિગતો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews