વંથલીનાં બંટીયા ગામે રહેણાંક મકાનમાંથી દાગીનાની ચોરી

0

વંથલીનાં બંટીયા ગામનાં સલીમભાઈ ઓસમાણભાઈ સાંઢ (ઉ.વ.૩પ)એ આતિશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ ઉર્ફે બદરૂ રાઠોડ રહે.ઘાંટવડ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ દિવસનાં સમયે ફરીયાદીનાં રહેણાંક મકાનમાં પ્રવેશ કરી દોઢ તોલાનું સોનાનું પેંડલ તથા બે ગ્રામનું સોનાનું લોકેટ તથા સોનાની અડધા તોલાની વીંટી વગેરે મળી ૬૮ હજારનાં મુદામાલની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews