ગુજરાત સરકારનાં યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સહાયક નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજયકક્ષાનાં કલામહાકુંભ ર૦ર૦-ર૧ અંતર્ગત લગ્ન ગીત, સુગમગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠય સંગીત વગેરેની સ્પર્ધા આજ તા.ર૬-૧ર-ર૦ર૦નાં રોજ યોજવા માટે સૂચના અપાઈ હતી જે હાલ પુરતી મોકુફ રખાઈ છે અને આ સ્પર્ધા આગામી તા.પ-૧-ર૦ર૧થી તા.૧૦-૧-ર૦ર૧ દરમ્યાન યોજવામાં આવશે. અને આ અંગે એક પરિપત્ર જૂનાગઢ જીલ્લા યુવા વિકાસ અધિકારીને પાઠવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews