ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસની બેઠક મળી

0

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ખાતે ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગેસની બેઠક મળી હતી. જેમાં જીલ્લાના તમામ શહેર અને તાલુકાઓમાં મહિલા કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના આયોજન અને જે બહેનો ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની દાવેદારી નોંધાવે તે અંગે ચર્ચાઓ થયેલ હતી. બેઠકમાં મહિલા પ્રમુખ સંગીતાબેન ચાંડપા, મુળીબેન નાઘેરા, લલીતાબેન દાફડા, ડો. મુમતાઝબેન સાયાણી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews