પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને પુષ્પાંજલી અર્પણ

0

જૂનાગઢનાં વોર્ડ નંબર-૯માં સમગ્ર વાલ્મીકિ સમાજ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માના માર્ગદર્શનમાં મહામંત્રી શૈલેષભાઇ દવેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચંદ્રીકાબેન, મોહનભાઈ પરમાર, કાળુભાઇ ચોટલીયા, વોર્ડ પ્રમુખ કમલ ચુડાસમા, વોર્ડ મંત્રી વરૂણ ચાવડા, દિનેશભાઇ ચુડાસમા, મુકેશભાઈ બોરીચા, નાથાભાઈ વાઘેલા, પ્રદીપ જેઠવા, પ્રેમજીભાઈ ચુડાસમા, ગોકુળભાઈ ટીમાણીયા, સુનિલભાઈ બોરીચા, દિનેશભાઇ ટીમાણીયા વગેરેએ હાજર રહી વંદના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews