વસઈ ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કઢાયો

0

દેવભૂમિ દ્વારકા તાલુકાના વસઇ ગામે હિન્દુ વાઘેર જ્ઞાતીનો રર વર્ષનો યુવાન ગત તા.૨૮-૧૨-૨૦૨૦ના રોજ પોતાની વાડીના કુવામાં કોઈ અગમ્ય કારણોસર પડી જતા, દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશથી ફાયર શાખાના પ્રવિણ કાપડી અને વિધાભા કેર દ્વારા ૮૦ ફુટ ઉડા કુવામાંથી રામલભા કાનાભા જામની બોડી શોધી અને બહાર કાઢી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews