દ્વારકા નગરપાલિકાનું નિંભર તંત્ર દોડતું થયું, ગોમતી ઘાટે રેસ્કયુ ટીમ અને બોટ તૈનાત કરાય

0

યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજા અને ૨૦૨૦ની સાલના છેલ્લા દિવસોમાં યાત્રિકો તેમજ પર્યટકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે અને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન જરૂર કરતા હોય છે. ત્યારે ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા યાત્રિક પુરૂષ પવિત્ર ગોમતી નદીમાં તણાય અને મૃત્યું પામ્યો હતો. ત્યારે રેસ્કયુ ટીમ અને બોટ ન હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. ત્યારબાદ નગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને ગોમતી ઘાટે રેસ્કયુ ટીમ અને બોટ તૈનાત કરી દેવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews