ખારેકના રસમાંથી બનાવાયો સ્વાસ્થ્યપ્રદ ગોળ

0

કચ્છની ખારેક વિશ્વપ્રસિદ્ધ છે હવે તો ખારેકની ડિમાન્ડ વધી ગઈ છે કારણકે ખારેક માંથી પ્રથમ વખત ગોળ બનાવાયો છે. કચ્છનાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે આ ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક સાબીત થઈ રહ્યો છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!