માંગરોળ અકસ્માતમાં સારવારમાં રહેલા આધેડનું મૃત્યું

0

માંગરોળથી કેશોદ ચોકડી નજીક ૮-૧૦-ર૦ર૦નાં મહેન્દ્રા બોલેરો નં.જીજે-ર૩-ડબલ્યુ-૪૬૪૧ના ચાલકે ગાડી રિવર્સમાં લેવા જતાં પ્યાગો રીક્ષા નં.જીજે-૦૧-ડીએમ-૭પ૮ર સાથે અથડાવતા પ્યાગો રીક્ષાનાં ચાલક તથા અંદર બેઠેલા પેસેન્જર સરમણભાઈને સામાન્ય ઈજા પહોંચાડેલ તેમજ ફરીયાદી જયસુખ દેવશીભાઈ મકવાણાના પિતા દેવશીભાઈ ઉર્ફે ચનાભાઈ મકવાણા રહે.ગોરેજવાળાને ગંભીર ઈજા કરી તેનું મૃત્યુ નિપજાવ્યા અંગેની ફરીયાદ ગઈકાલને પોલીસમાં નોંધાવતા માંગરોળનાં એએસઆઈ વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews