જૂનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે શફીભાઈ સોરઠીયાની નિમણૂંક

0

જૂનાગઢ શહેરનાં સેવાભાવી અગ્રણી શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાની સૂચના મુજબ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલે શફીભાઈ સોરઠીયાની જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરી છે. સાથે -સાથે જૂનાગઢ શહેર જીલ્લામાં કોંગ્રેસ પક્ષનાં સંગઠન સહિતના કાર્યને મજબુત બનાવવા શફીભાઈ સોરઠીયા તેમનું અમુલ્ય યોગદાન આપતા રહેશે તેવું નિમણુંક પત્રમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews