ઉના : ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0

સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાનાં લામધારનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મેેચમાં ઉનાની જય માતાજી ટીમનો વિજય થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews