જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા ૪૦૦ ધાબળાનું વિતરણ કરાયું

0

જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. આ યુવક મંડળના મોભી અને કેળવણીકાર અશોકભાઈ પંડયા, કૈલાસબેન પંડયા અને ડો. રાહુલ પંડયાના સૌજન્યથી કડકડતી ઠંડીમાં ગરીબોની મદદે આવી ત્રણ દિવસથી જરૂરીયાતમંદ ગરીબ લોકોને રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડ અને તેની ટીમ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૪૦૦ ધાબળાનું વિતરણ કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews