વિસાવદર નજીક ખાંભાગીર નજીક આવેલી સીમમાં જુગાર દરોડો, છ ઝડપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનનાં પો.કો. ધવલભાઈ અમૃતભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે ખાંભાગીર ગામ નજીકની સીમમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૭,૩૧૦ની રોકડ, ત્રણ મોટર સાયકલ, પાંચ મોબાઈલ વગેરે મળી રૂા.૬૦,૮૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!