કેશોદના સોંદરડા ગામની યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

0

સોંદરડા ગામે કોળી માંડાભાઈ શામળાભાઈ ખેરની ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી ૨૨ વર્ષીય પુત્રી અભ્યાસના ટેન્શનમાં વાડી વિસ્તારમાં આવેલ તેમના નિવાસ સ્થાને લોખંડના સળીયામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ કેશોદ ખાતે ખસેડેલ હતી. જયાં ડોકટરે યુવતિને મૃત જાહેર કરેલ હતી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews