જૂનાગઢનાં આંબેડકરનગર ખાતે રહેતા રોહીત પરષોતમભાઈ ઉર્ફે જીણાભાઈ પાલાભાઈ બડવા (ઉ.વ.ર૦)ને છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધમાં મન ઉપર કોઈપણ બાબતે લાગી આવતા તેણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews