રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાનમાં ગુજરાતી છવાયા, હીરાના વેપારીએ આપ્યું રૂા. ૧૧ કરોડનું દાન

0

લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા હીરાના વેપારી અમદાવાદનાં ગોવિંદભાઈએ રૂા. ૧૧ કરોડ દાનમાં આપ્યા હતાં. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે એક લાખ રૂપિયા લખાવ્યા હતાં. ગઈકાલથી રામ મંદિર માટે ફાળો ઉઘરાવવાની શરૂઆત થઈ હતી. એનો શુભારંભ રાષ્ટ્રપતિથી થયો હતો. અમદાવાદ પછી બીજા ક્રમે રાયબરેલીનો વારો આવે છે. રાયબરેલીનાં સુરેન્દ્રસિંઘે જાતે ફરીને ઉઘરાવેલા રૂા. એક કરોડ તીર્થક્ષેત્રનાં પદાધિકારીઓને આપશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!