Saturday, February 27

જૂનાગઢ : શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનિધિમાં સમર્પણ રાશિ અર્પણ કરાઈ

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનના ભાગરૂપે મોટી હવેલી તરફથી પૂ. કિશોરબાવાશ્રીએ રૂા.૫,૫૧,૦૦૦, જયંતિભાઈ અને વિમ્પલભાઈ વઘાસિયા-મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ૧,૧૧,૧૧૧નો સમર્પણ રાશીનો ચેક વિશ્વ હિન્દુ પરિષદનાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઇ ગોવાણીને સુપ્રત કરાયો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ભરતભાઇ ભિંડી દ્વારા ૧,૦૧,૧૧૧ નો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!