મધુરમ વિસ્તારમાં એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી પડી જતાં યુવાનનું મૃત્યું

0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી પડી જતા યુવાનનું મૃત્યું થયું છે. પોલીસે આપેલી વિગત અનુસાર મિલનભાઈ કિરીટભાઈ ચુડાસમા (ઉ.વ.૧૮) રહે.ઈન્દીરાનગર વાળા ઉપલા માળે મજુરીકામ કરતા હતાં ત્યારે કોઈ કારણસર નીચે પડી જતાં તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!