ધોરાજી તાલુકા સંઘની કચેરીમાં રૂા. ર૬,૯૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

0

ધોરાજીના તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની કચેરીમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તિજાેરી તોડી મોટી રકમ લઈ નાસી છુટતાં સહકારી સંઘના મેનેજરે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મળતી વિગત મુજબ ધોરાજીનાં ર૪ કલાક ટ્રાફિકથી ધમધમતા ગેલેકસીચોક ખાતે આવેલ તાલુકા સહકારી સંઘની ઓફિસમાં બુધવારે મોડી રાત્રે  તસ્કરોએ ત્રાટકી, ગેસ કટરથી તિજાેરી તોડીને તિજાેરીમાંથી રૂા.ર૬,૯૦૦નો મુદ્દામાલ ચોરી જતાં આ બનાવ અંગે સહકારી સંઘના મેનેજરે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!