ગુજરાતમાં આજથી શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧નાં વર્ગોનો પ્રારંભ

0

ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીને લઈ ઘણા લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ થઈ રહી છે. જેમાં હવે આજથી રાજયભરની શાળાઓમાં ધો. ૯ અને ૧૧નાં વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ જતાં શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!