પાત્ર સ્ટાર્ટઅપને આવકવેરામાં રાહત અને અન્ય પ્રોત્સાહક લાભ

0

સ્ટાર્ટઅપ એટલે સામાન્ય પરીભાષામાં યુવાન અને તુલનાત્મક રીતે બિન અનુભવી ઉદ્યોગસાહસિકો દ્વારા નવતર વિચાર સાથે શરૂ કરવામાં આવતું સાહસ છે કે જેને મહત્વપૂર્ણ બિઝનેસ તકમાં ફેરવી શકાય. વડાપ્રધાને ઈનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતા માટે પોષક ઈકો સિસ્ટમ પૂરી પાડવા ર૦૧૬માં સ્ટાર્ટઅપ કેમ્પેઈનની જાહેરાત કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ફોર ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનેલ ટ્રેડ(ડીપીઆઈઆઈટી) દ્વારા સ્ટાર્ટઅપ યોજના ઘડવામાં આવી હતી. જેનાં પાત્ર સ્ટાર્ટઅપનેા ઈન્કમટેક્ષમાં રાહત અને પ્રોત્સાહક લાભ આપવાની જાેગવાઈને વધુ અસરકારક બનાવાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!