ર૯ જાન્યુઆરીનાં રોજ રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ભારત નાણાંકીય વર્ષ ર૦રરમાં ૧૧ ટકાનો જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરશે. બે આંકડામાં ગ્રોથ રેટ આવકાર્ય છે. સર્વેમાં જાે કે જણાવાયું છેેકે નાણાંકીય વર્ષ ર૦ર૧માં જીડીપીમાં ૭.૭ ટકાનાં સંકોચન સાથે નાણાંકીય વર્ષ રરમાં જીડીપી ગ્રોથ રેટ ર.૪ ટકા રહેશે જે નાણાંકીય વર્ષ ર૦ર૦માં નોંધાયેલ જીડીપી કરતા વધુ હશે. મુખ્ય આર્થિક સલાહકાર કે સુબ્રમણ્યમ દ્વારા તેૈયાર કરાયેલ ર૦ર૦-ર૧નું આર્થિક સર્વેક્ષણ ભારતીય અર્થતંત્રનું વાર્ષિક મુખ્ય મૂલ્યાંકન છે તેમજ મહત્વનાં વિકાસ અને નીતિઓનું પણ મૂલ્યાંકન છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews