બજેટ પહેલા સોનાનાં ભાવમાં ઘટાડો, ૧૧ વર્ષનાં સોૈથી નીચલા સ્તરે

0

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ ર૦ર૧ રજુ કરેલ છે. કોરોના સંકટની વચ્ચે નાણાંમંત્રીનાં આ બજેટથી દેશને ઘણી આશાઓ છે. લોકોને રાહતા પેકેજ સહિત તે તમામ જાહેરાતોની રાહ જાેવાઈ રહી છે. જેનાંથી દેશની અર્થવ્યવસ્થાને ફરી એક વખત ગતી મળી શકે છે. આ દરમ્યાન બજેટથી પહેલા સોનાનાં ભાવમાં થોડી તેજી જાેવા મળી રહી છે. આજે પાંચ દિવસનાં સતત ઘટાડા પછી શુક્રવારે શરાફા બજારમાં થોડી તેજી જાેવા મળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!