મોદી સરકારનું આ આઠમું બજેટ, નવું બતાવવા માટે ઘણું ઓછું

0

આ વર્ષે મોદી સરકારનું આઠમું બજેટ હશે. આપણને કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એપ્રિલ ર૦ર૧થી માર્ચ ર૦રર સુધીમાં સામાન અને સેવાઓનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ એપ્રિલ ર૦ર૦ અને માર્ચ ર૦ર૧ વચ્ચેનાં સમયગાળા કરતા ૧૧ ટકા વધુ હશે. ગયા વર્ષનાં આર્થિક સર્વેએ કહ્યું હતું કે, વર્તમાન વર્ષમાં વૃધ્ધિ ૬ ટકા રહેશે. તેનાં બદલે તે માઈનસ ૭.૭ ટકા રહી. આ વર્ષે સરકારને ફરીથી એવો દાવો કરવાનો મોકો મળશે કે ભારત સોૈથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે કારણ કે માઈનસ નંબરોથી ર૦૧૯ અને ર૦રરની વચ્ચે બે વર્ષમાં આશરે ર.ર ટકાની વૃધ્ધિ થશે. આ નકારાત્મકથી સકારાત્મક તરફ સ્થળાંતરને વિક્રમજનક વિકસિત વૃધ્ધિ કહેવામાં આવે છે, જે બોગસ છે. મુદ્દો એ છે કે આ મોદીનું આઠમું બજેટ છે. શું આપણે સમજી શકીએ કે, આપણે મોદી વિરોધી હોઈએ કે મોદી ભકતો, કોઈ ભવ્ય કથા અથવા માસ્ટર પ્લાનનો કોઈ વિચાર
છે ? મોદીની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં કેટલાક આકર્ષક વાકયો અને જાહેરાત-સક્ષમ સૂત્રો હતાં. મોદીના નિતી આયોગના પ્રથમ વડા એવા વ્યકતી હતા જેમણે પોતાનું આખું જીવન એમ કહીને વિતાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્ર માટે તેના અર્થતંત્રને ઝડપથી વિકસીત કરવા માટે ખુલ્લો રસ્તો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!