જૂનાગઢ જેલમાં કેદીને હાર્ટએટેક આવતાં મોત

0

જૂનાગઢ જેલમાં જેલની સજા ભોગવતા પાકા કામના કેદીનું ગઈકાલે હૃદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. જૂનાગઢ જેલમાં મુળુભાઈ પુંજાભાઈ જાેગલને ગઈકાલે બપોરે હૃદયરોગનો હુમલો આવતાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલે ખસેડાયા હતા જયાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જૂનાગઢ જેલ સત્તાવાળાઓએ એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!