ગુજરાત રાજયના વિકાસ કમિશ્નર મુકેશ ઠકકરે જિલ્લા પંચાયતોની ચૂંટણી પછીના અઢી વર્ષ માટે કઇ પંચાયતમાં કયા વર્ગના પ્રમુખ આવી શકશે ? તેનું રોટેશન જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રને લાગું પડતું રોટેશન નીચે મુજબ છે.
જિલ્લા પંચાયત પ્રમુખપદ
• દ્વારકા મહિલા (એસ.ટી.)
• સુરેન્દ્રનગર મહિલા (એસ.ટી.)
• મોરબી બક્ષીપંચ
• અમરેલી સામાન્ય મહિલા
• બોટાદ સામાન્ય વર્ગ
• ગિર સોમનાથ સામાન્ય મહિલા
• જામનગર સામાન્ય વર્ગ
• જૂનાગઢ સામાન્ય મહિલા
• કચ્છ સામાન્ય મહિલા
• પોરબંદર સામાન્ય મહિલા
• રાજકોટ સામાન્ય વર્ગ
• ભાવનગર સામાન્ય વર્ગ
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews