પોરબંદર દરિયા કાંઠા ઉપર ડ્રગ્સ અને ડાયમંડ માફિયાઓનો ડોળો

0

ડ્રગ્સ અને ડાયમંડ માફીયાઓએ પોરબંદરના દરિયાકાંઠે ઉપર નજર માંડીને કન્સાઇમેન્ટ માટે ૩-૪ ખેપ સફળ બનાવવા ખલાસીઓનો ઉપયોગ કરવાની રાહમાં હોવાનું ડેન્જર અને ચાર્લી દ્વારા દેશહિત માટેના સર્વે ઉપર ઇશારો થઇ રહેલ છે.
સ્વૈચ્છીક રીતે પોરબંદર જીલ્લાના આડ બંદરો તેમજ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જીલ્લા કાંઠાળ વિસ્તાર બાજ નજર રાખતા દેશીપ્રેમી પોરબંદરના ડેન્જર ચાર્લી દેવભૂમિ દ્વારકા-જામનગરના રોબર્ટ -રોઝીએ એકાદ વરસ આસપાસ ગર્ભીત ઇશારો સંયુકત સરવે દ્વારા કરેલ કે પોરબંદરનો જીલ્લાનો સમુદ્ર વિસ્તારના કિનારા સુમસામ જણાય છે. વાસ્ત્વમાં ગર્ભીત પ્રવૃતિ જીવંત રહ્યા છે. સમયની રાહ જાેવાયા રહી છે. પરિસ્થિતિ બદલાત દેશદ્રોહી ગદાર પ્રવૃતિ કરનારનો સડવડાટ સમય આંતરે થતો રહે છે.
અરબી સમુદ્રના સુરક્ષા એજન્સીના પેટ્રોલીંગ કારણે દેશદ્રોહી પ્રવૃતિ કરનાર સમજદારી પૂર્વક પોતાની પ્રવૃતિ રોકી બેઠા છે. ચાંદીની ઘુસણખોરી શૂન્ય બની ગયેલ છે. કારણ માર્જીન રહેલ નથી. સુવર્ણની ઘુસણખોરી જીવંત છે. પરંતુ પુરતા ભાવ ન મળવા નફાનો માર્જીન દર પણ ઘટી ગયો છે. જેના કારણે ઉપરથી માલ મંગાવવા સાહસ કરતા નથી. એકસો ગ્રામના પીસ (લગડી) નજીવો માર્જીન રહે છે. જયારે માલ સપ્લાય કરનાર સપ્લાયર્સ સાહસ કરતા નથી. અને આફ્રિકી દેશો તરફ વળ્યા, શ્રીલંકા તરફથી કાળી સુવર્ણ રેતી આરબ કન્ટ્રીમાં આવે છે. ત્યાં રીફાઇ નદીમાં પ્રોસસ થાય છે. સુવર્ણ શોધાય પૂરતા ભાવનો માર્જીન હોય જેથી હાલ કિંમતી ધાતુની હેરાફેરી પર અલ્?પવિરામની રોક લાગી છે.એક સમય એવો હતો કે આરબ કન્?ટ્રીમાં ખાસ કરીને દૂબઇમાં ભારતીય રૂપિયાનું ચલણનો ભાવ ઉંચો રહેતો મળતો જેથી કરન્સ ચલણની પણ હેરાફેરી થતી તે પણ હાલ બંધ છે. કારણ ભારતીય ચલણની કિંમત ઘટાડો છે. જયારથી આરબ રાષ્ટ્રોને આંતર રાષ્ટ્રીય મારકેટમાં પેટ્રોલ-ક્રુડ ઓઇલના ભાવ મળતાં થયા અને આરબ રાષ્ટ્રનું ચલણ પેટ્રોલ ડોલર મારકેટમાં આવ્યું ત્યારથી ભારતીય ચલણ અસર પહોંચી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!