ગુજરાત રાજયની મહાનગરપાલીકાની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા અને સુરતના ઉમેદવારો જાહેર કરાયા છે. ભાવનગરના ૨૧, રાજકોટ ૨૨, સુરત ૩૮, જામનગરના ૨૭ ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે કોંગ્રેસ દ્વારા અમદાવાદ માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ નથી. આગેવાનોમાં મનોમંથન ચાલું છે. જુના જાેગીઓને કાપીને કોઈ રીસ્ક લેવા માંગતું ન હોવાનું જાણવા મળે છે. પાંચેય શહેરના ઉમેદવારોની પ્રથમ યાદી આ મુજબ છે.
ભાવનગર મનપા
વોર્ડ નંબર-૩ ઃ (૧) કુરેશી રહીમભાઈ અમીનભાઈ, (૨) મેનિયા હિંમતભાઈ ભીમજીભાઈ, વોડનંબર- ૫ ઃ (૧) બારૈયા જસુબેન આનંદભાઈ, (૨) ખોખર શબાનાબેન વાહીદભાઈ, (૩) બુધેલીયા ભરતભાઈ સાજનભાઈ, (૪) સોલંકી જિતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ, વોર્ડ નંબર-૬ ઃ (૧) ચંદાણી પ્રિયંકાબેન કમલેશભાઈ,
(૨) જાેષી રાજેશભાઈ મહેન્દ્રભાઈ, વોર્ડ નંબર-૭ ઃ (૧) ત્રિવેદી પારૂલબેન કિરીટભાઈ, (૨) મહેતા પ્રણવભાઈ હસમુખભાઈ, વોર્ડ નંબર-૮ ઃ (૧) ચાંદલીયા કૌશીકભાઈ બલવંતભાઈ,
(૨) ધાનાણી ચેતનભાઈ ઓધવજીભાઈ, વોર્ડ નંબર-૯ ઃ (૧) ગોહિલ જયદીપસિંહ દિલાવરસિંહ, (૨) થોલા મહેશભાઈ સવજીભાઈ, વોર્ડ નંબર-૧૦ ઃ (૧) જેટાણી રમેશભાઈ કાનજીભાઈ,
(૨) પંડયા મંજુલાબેન પ્રભાશંકરભાઈ, વોર્ડ નંબર-૧૧ (૧) ઓઝા જીજ્ઞાબેન હાર્દિકભાઈ, (૨) જાેશી નૃપેશભાઈ વાસુદેવભાઈ, વોર્ડ નંબર-૧૨ ઃ (૧) ભટ્ટ હીનલબેન શૈલેષભાઈ, (૨) સોમાણી અશિત સનતભાઈ, વોર્ડ નંબર-૧૩ ઃ (૧) ભટ્ટ વિભાબેન જગદીશચંદ્રભાઈ.
રાજકોટ મનપા
વોર્ડ નંબર-૧ ઃ (૧) ગોહીલ જલ્પાબેન (જયાબેન) શૈલેષભાઇ, વોર્ડ નંબર-૩ ઃ
(૧) હુંબલ દાનાભાઇ, વોર્ડ નંબર-૪ ઃ (૧) જાદવ સ્મિમીબેન, (૨) નારણભાઇ સવસેતા-આહિર, વોર્ડ નંબર-૫ ઃ (૧) ભેસાણીયા દક્ષાબેન,
(૨) રૈયાણી જીતેન્દ્રભાઇ, વોર્ડ નંબર-૪ ઃ (૧) મોરવાડીયા રતનબેન, (૨) મકવાણા ભરતભાઇ, વોર્ડ નંબર-૮ ઃ
(૧) જાેશી જીજ્ઞેશભાઇ, વોર્ડ નંબર-૯ ઃ (૧) ધરસંડીયા ચંદ્રીકાબેન, (૨) ડોંગા વિશાલભાઇ, વોર્ડ નંબર-૧૦ ઃ (૧) ગોહીલ ભાર્ગવીબા,
(૨) કાલરીયા મનસુખભાઇ, વોર્ડ નંબર- ૧૨ ઃ (૧) જાડેજા ઉર્વશીબા કનકસિંહ, (૨) વાંક વિજયભાઇ, વોર્ડનંબર- ૧૩ ઃ (૧) ડાંગર જાગ્રુતિબેન પ્રભાતભાઇ, વોર્ડ નંબર-૧૪ ઃ (૧) સાગઠીયા ભારતીબેન જગદીશભાઇ, વોર્ડ નંબર-૧૫ ઃ (૧) ડુડાણી મકબુલભાઇ, વોર્ડ નંબર-૧૬ ઃ (૧) ગેરીગા રસિલાબેન, (૨) પરસાણા વલ્લભભાઇ, વોર્ડ નંબર-૧૭ ઃ (૧) ટાંક જયાબેન, (૨) જાડેજા ઘનશ્યામસિંહ.
સુરત મનપા
વોર્ડ નંબર- ૧ ઃ (૧) બારોટ પારૂલબેન કલ્પેશભાઇ, (૨)શાહુ પ્રમોદીની અભિમન્યુ, વોર્ડનંબર- ૨ ઃ (૧) વસાવા મનીષકુમાર એમ.,
(૨) ગોપાણી દેવરાજભાઇ (ટીંબી), વોર્ડનંબર- ૩ ઃ (૧)સોજીત્રા જયોતિબેન સી. (૨) બોદર્યા પાયલબેન રાજેશભાઇ, વોર્ડ નંબર-૪ ઃ
(૧) કાછડીયા મનીષાબેન એસ., (૨) મેંદપરા મનીષાબેન જગદીશ, (૩) ભુંભલીયા (રબારી) ભાવેશ, (૪) વેકરીયા ધીરજ પી., વોર્ડ નંબર-૫ ઃ
(૧) કાછડીયા દિનેશભાઈ,
(૨) તોગડીયા પ્રફુલભાઈ, વોર્ડનંબર-૬ ઃ (૧) સોસા લલીતાબેન, (૨) જાેષી કલ્પનાબેન, (૩) વારીયા કલ્પેશભાઈ એચ., વોર્ડ નંબર-૭ (૧) નભોયા મનીષાબેન હરેશભાઈ, (૨) કોટડીયા કિરણબેન રમેશભાઈ, (૩) કેવડીયા મહેશભાઈ, (૪) કકલોતર પ્રતિકભાઈ, વોર્ડ નંબર-૮ ઃ (૧) વકારે દિપાલીબેન સંતોષભાઈ,
(૨) દિયોર પિનલ યોગેશભાઈ, (૩) લાખાની પાર્થ જે., વોર્ડનંબર-૧૦ (૧) પટેલ ઉર્મિલાબેન કાંતિભાઈ,
(૨) સુથાર કામિનીબેન,
(૩) શીંદે સુધીર એસ.,
(૪) નિશાદ વિજય પ્રતાપ, વોર્ડનંબર-૧૪ ઃ (૧) ઓડ પ્રિયંકાબેન નારણભાઈ,
(૨) મિશ્રા ઉમાશંકર, વોર્ડ નંબર-૧૭ ઃ (૧) લાઠીયા ધીરજભાઈ રામજીભાઈ, (૨) કુંભાણી નિલેશભાઈ મનસુખભાઈ, વોર્ડ નંબર-૧૯ ઃ (૧) શર્મા શિવાની જરદાન, (૨) દેસાઈ જયેશ હરગોવનભાઈ, વોર્ડ નંબર-૨૦ (૧) પટેલ સુષ્માબેન રમેશભાઈ, (૨) રાયકા શૈલેષભાઈ ઈશ્વરભાઈ, વોર્ડનંબર-૨૧ ઃ (૧) શાહ મોનાબેન, (૨) કહાર (લશ્કરી) રેણુકા સુરેશ, (૩) પટેલ સુભાષ રમણીકભાઈ, (૪) પટેલ ગૌરાંગકુમાર અરવિંદભાઈ, વોર્ડનંબર-૨૨ ઃ (૧) દુમાસીયા હિનાબેન મહેશભાઈ,
(૨) સોલંકી જાગૃતિબેન,
(૩) પટેલ મુકેશ છનાભાઈ, (૪) બંસલ સુમિત સુભાષચંદ્ર, વોર્ડનંબર-૨૩ ઃ (૧) રબારી કાંતાબેન કાનજીભાઈ, (૨) લેન્કા સપનાબેન બંશીધર, વોર્ડનંબર-૨૪ ઃ (૧) પાઠક વિમળાદેવી રામસાગરભાઈ, (૨) મકવાણા મીનાબેન દીપક, (૩) પંચાલ જયેશ, વોર્ડનંબર-૨૫ ઃ (૧) પદમા ચીલ્લુમુલ્લા, (૨) પાટીલ વિદ્યાબેન વિજય, (૩) ઈનામદાર સુભાષભાઈ કિશનભાઈ, વોર્ડનંબર-૨૬ ઃ (૧) પાટીલ અલકાબેન હરિભાઈ, (૨) ચૌહાણ સાવિત્રી અમરનાથ.
વડોદરા મનપા
વોર્ડ નંબર-૧ ઃ (૧) વાઘેલા પુષ્પાબેન રાજુભાઈ, (૨) દેસાઈ જહાભાઈ અનુભાઈ, વોર્ડ
નંબર-૨ ઃ (૧) મહેતા દિપ્તીબેન નરેન્દ્રભાઈ, વોર્ડનંબર-૨ ઃ
(૧) મહેતા દિપ્તીબેન નરેન્દ્રભાઈ, વોર્ડ નંબર- ૩
(૧) દેસાઈ સોનલબેન દિપકભાઈ, (૨) પટેલ સંદિપ વિનુભાઈ, વોર્ડનંબર-૪ ઃ
(૧) ઝવેરી તૃપ્તિ અજીત, (૨) પાંડે સંગીતાબેન પંકજભાઈ, (૩) ભરવાડ અજયભાઈ લક્ષ્મણભાઈ, (૪) પરમાર અનિલભાઈ રણછોડભાઈ, વોર્ડ નંબર-૭ ઃ (૧) રાણા જાગૃતિબેન દિક્ષીતભાઈ, (૨) ઠકકર ર્નિમલ વિનોદચંદ્ર, વોર્ડ નંબર-૭ ઃ
(૧) રાણા જાગૃતિબેન દિક્ષીતભાઈ, (૨) ઠકકર ર્નિમલ વિનોદચંદ્ર, વોર્ડ નંબર-૯ ઃ (૧) રાજપુત પાર્વતી ચીમનભાઈ, વોર્ડ નંબર-૧૧ ઃ (૧) પટેલ મયુરીકા હિતેષભાઈ,
(૨) બારોટ વિપુલકુમાર પરશોત્તમદાસ, વોર્ડ નંબર-૧૩ ઃ (૧) ઠાકોર સંગીતા જીતેન્દ્ર, (૨) સુર્વે બાલાસાહેબ ગણપતરાવ, વોર્ડનંબર-૧૬ ઃ (૧) પટેલ અલકાબેન શૈલેષભાઈ, (૨) શ્રીવાસ્તવ ચંદ્રકાંત રામચરણ, વોર્ડ નંબર-૧૭ ઃ (૧) બોરોલે પુર્વેશ ગલુરાવ, વોર્ડ નંબર-૧૯ ઃ
(૧) ઠાકોર લાલસીંધ જેઠાભાઈ.
જામનગર મનપા
વોર્ડનંબર-૩ ઃ (૧) પંડયા દિપ્તીબેન કમલેશભાઇ,
(૨) રાયથાથા મીના રાજેશ (૩) જેઠવા શકિતસિંઘ મહેન્દ્રસિંઘ, (૪) ભાલોડીયા લલીતભાઇ ખીમજીભાઇ (કે.પી.), વોર્ડનંબર-૪ ઃ
(૧) નંદાણીયા રચનાબેન સંજયભાઇ, (૨) જાડેજા સુષ્માબા દિવ્યરાજસિંઘ, (૩)ગોહીલ આનંદ નાથાભાઇ, (૪) ગુજરાતી સુભાષભાઇ બચુભાઇ, વોર્ડનંબર-૬ ઃ
(૧) ગોહેલ લક્ષ્મીબેન ખીમજીભાઇ, (૨) વાઘેલા સમજુબેન મહેશભાઇ, (૩) ગોઝીયા ભરતભાઇ હર્ષીભાઇ, વોર્ડ નંબર-૭ ઃ (૧) પાનખરીયા જયશ્રીબેન પ્રવિણભાઇ, (૨) ગજેરા રંજન આર., (૩) પટેલ પાર્થ મોતીલાલ, (૪) ચનીયારા પ્રવીણભાઇ જે (કે.પી.), વોર્ડનંબર-૮ ઃ (૧) પરમાર ભાવનાબેન ભવાનભાઇ,
(૨) ત્રિવેદી પદમાબેન મનસુખભાઇ, (૩) ડોઢીયા તેજશ કિશોરનંદ, (૪) ચૌહાણ નરેન્દ્રસિંહ મુળુભા, વોર્ડ નંબર-૧૨ ઃ (૧) ખફી જેનાબ ઇબ્રાહીમભાઇ, (૨) જુનેજા ફેમીદાબેન રીઝવાન, (૩) ખફી અલ્તાફભાઇ ગફફારભાઇ,
(૪) ખીલજી અસ્લમભાઇ કરીમભાઇ, વોર્ડનંબર- ૧૫ ઃ (૧) સુમરા મરીયમબેન કાસમભાઇ, (૨) વાઘેલા શીતલબેન અજયભાઇ, (૩) રાઠોડ આનંદભાઈ રામજીભાઈ,
(૪) બડીયાવદ્રા દેવસીભાઇ ભીખાભાઇનો સમાવેશ થાય છે.