જૂનાગઢ ખાતે મિડીયા ક્ષેત્રનાં લોકોનું સન્માન થશે

0

જૂનાગઢ ખાતે ૧ લાખ બ્રહ્મદેવોની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ૧૦૮ પત્રકાર સહિત મિડીયા ક્ષેત્રનાં લોકોનું બ્રહ્મ ચાણકય એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. મિડીયા વિભાગમાં ૧પ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લોકોની પસંદગી કરવામાં આવશે. તા.૧ ફેબ્રુઆરીનાં રોજ નકકી કરેલ નામની જાહેરાત કરવામાં આવશે. પત્રકારનાં નામ નકકી કરવા માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવનાર છે તેમ ભાવેશ રાજયગુરૂ બ્રહ્મસેનાની એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!