ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ દ્વારકા જિલ્લામાં પ૭ અરજીઓ નોંધાઈ છે જે પૈકી ભાણવડની એક અરજી સંદર્ભે પાંચ વ્યકતિઓ સામે ગુનો દાખલ કરાયો છે અને ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ગરીબ અને નબળા વર્ગની જમીનો હડપવાના બનાવો નિવારવા બનાવાયેલ લેન્ડ ગ્રેબીંગ કાયદાનો કડક અમલ કરાવવા વહીવટી તંત્ર કટિબધ્ધ હોવાનું દ્વારાકા જિલ્લાના નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews