દ્વારકામાં પ વર્ષ પહેલા હત્યાનો બનાવ બનેલ અને આ ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા દિનેશભાઈ અમુભાઈ ચાવડા(રહે. જેતપુર, હાલ મુંબઈ)ને પોલીસે જેતપુર પંથકમાંથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. જયારે ખંભાળિયા પોલીસ સ્ટેશનનાં છેતરપીંડીનાં ગુનામાં છેલ્લા ર૦ વર્ષથી ફરાર આરોપી ચેતનભાઈ જેઠાલાલ સડોદરીયા(રહે.મુંબઈ, મુળ પાડોદર-કેશોદ)ને પોલીસે ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews