જૂનાગઢ મનપા દ્વારા અંબાજી માતાનાં મંદિર પરિસરમાં કરાતી સફાઈ

0

ગરવા ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરનાં પરિસરમાં મનપા દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને ચોખ્ખું ચણાક પરિસર રાખવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં સફાઈની કામગીરી સફાઈ હાથ ધરાઈ છે જે અંતર્ગત કોન્ટ્રાકટર નાકરાણી દ્વારા પાંચ સફાઈ કર્મચારીઓ રોજ રોપવેમાં આવી આખો દિવસ મંદિર પરિસરની સફાઈ સાથે દસ જેટલા ડસ્ટબીન મૂકી કચરાનો રોપવે દ્વારા નીચે લાવી નિકાલ કરવામાં આવી રહ્યો છે

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews