ભેેંસાણમાં કોરોના વેકસીન કેમ્પની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય

0

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં આજે ભેંસાણ ખાતે ટીમ સોરઠના સારસ્વત મિત્રોને કોરોના વેકસીન આપવાનો કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો વેકસીન લેવા માટે જાેડાયા હતા. ભેંસાણ ખાતે યોજાયેલા આ કેમ્પની આજે શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે મુલાકાત લઈ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન પુરૂં પાડયું હતું અને તેમણે જણાવ્યું હતું કે, આજે કેશોદ, જૂનાગઢ, મેંદરડા અને ભેંસાણ ખાતે પ્રાથમિક શિક્ષણ પરિવાર માટે વેકસીનેશનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!